Category: Gujarati Films

ગુજરાતી ફિલ્મ “લાયક નાલાયક”નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર તેમજ સંગીત અમદાવાદની હોટલ રેડિસન બ્લુ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં લોન્ચ કરવામાં આવ્યું

અમદાવાદ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ બની રહેલી ઓમ શિવમ પિક્ચર્સ લિમિટેડ (યુકે)ના બેનર હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ “લાયક નાલાયક”નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર તેમજ સંગીત અમદાવાદની હોટલ…